શોધખોળ કરો
Monsoon skin care: ચોમાસામાં જો આ સમસ્યા સર્જાઇ તો સવાધાન, જાણો કારણો અને ઉપાય
Ear care tips; કાનમાં વારંવાર ખંજવાળ આવવી તે કોઇ સામાન્ય સમસ્યા નથી. આ સમસ્યા પાછળ ચેપ અથવા એલર્જી કારણભૂત હોઇ શકે છે. જાણીએ 6 સંભવિત કારણો.
પ્રતીકાત્મક તસવીર
1/7

ઘણીવાર આપણે કાનમાં ખંજવાળને હળવાશથી લઈએ છીએ. આપણને લાગે છે કે કદાચ તે ધૂળ કે પરસેવાના કારણે હોઇ શકે છે. પરંતુ સતત કે વારંવાર ખંજવાળ એ કંઇક બીજી સમસ્યાના જ સંકેત છે. ક્યારેક ચેપ, એલર્જી અથવા આપણી કેટલીક ખોટી આદતો આ માટે જવાબદાર હોય છે.
2/7

કાનની શુષ્ક ત્વચા: જો તમારી ત્વચા કુદરતી રીતે શુષ્ક હોય અથવા તમે તાજેતરમાં કોઈ દવા લીધી હોય, તો કાનની અંદરની ત્વચા સુકાઈ શકે છે, જેના કારણે ખંજવાળ આવી શકે છે. સાબુ અથવા શેમ્પૂમાં રહેલા કઠોર રસાયણો પણ આનું કારણ બની શકે છે.
Published at : 29 Jun 2025 10:53 AM (IST)
આગળ જુઓ





















