શોધખોળ કરો

જો તમે આયર્નની ઉણપને દૂર કરવા માંગો છો, તો આ ફળ ખાવું જોઈએ, જાણો ક્યા ફળમાં સૌથી વધુ આયર્ન હોય છે

સીતાફળ એક એવું ફળ છે જેમાં આયર્નની સારી માત્રા હોય છે. આ રોજ ખાવાથી તમને આયર્નની ઉણપની સમસ્યા નહીં થાય.

પ્રતિકાત્મક તસવીર

1/5
આયર્નની ઉણપને દૂર કરવા માટે તમારે એવા ફળો અને શાકભાજી ખાવા જોઈએ જેમાં આયર્ન હોય છે.આ બધામાંથી સૌથી વધુ આયર્ન સીતાફળમાં જોવા મળે છે.

2/5
સીતાફળમાં આયર્નનું પ્રમાણ અન્ય ફળોની તુલનામાં ઘણું વધારે છે. 100 ગ્રામ સીતાફળમાં 6.7 મિલિગ્રામ આયર્ન હોય છે, જે દૈનિક જરૂરિયાતના 36% જેટલું છે. દરરોજ સીતાફળ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.

3/5
સીતાફળમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે જે તેને સુપરફૂડ બનાવે છે. સીતાફળમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી-કોમ્પ્લેક્સ, વિટામિન કે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે.

4/5
સીતાફળ એક એવું સુપરફૂડ છે જેમાં ફાઈબર, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે જે હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે.

5/5
કેન્સર એક ભયંકર રોગ છે, તેનાથી બચવા માટે આપણે આપણી રોજીંદી આદતો અને ખાનપાન સુધારવા જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Embed widget