શોધખોળ કરો
Hormones: હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યામાં આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હોર્મોન્સ બેલેન્સમાં મળશે મદદ
વિટામિન બી કોમ્પલેક્સ-વિટામિન બી કોમ્પ્લેક્સ નર્વસ સિસ્ટમ, પેટ-આંતરડાની સિસ્ટમ અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની કામગીરી માટે જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર (freepic)
1/5

Hormone sbalance:સ્વસ્થ શરીર માટે હોર્મોન્સ સંતુલન પણ એટલું જ જરૂરી છે. જો આપ હોર્મોન્સ અસંતુલન સામે ઝઝુમી રહ્યાં હો તો તે આપના ડાયટમાં પોષક તત્વની કમીને દર્શાવે છે.
2/5

હોર્મોન્સ શરીરનું કેમિકલ મેસેન્જર છે. તેમજ તે શારિરીક, માનસિક, ભાવનાત્મક સ્વાસ્થય માટે જવાબદાર છે. સંપૂર્ણ શરીરની ગતિવિધિ ભૂખ, બ્લડપ્રેશર, મેટાબોલિજ્મ, સ્લીપ સાઇકલની સાથે સાથે શરીરના સામાન્ય વિકાસ, મૂડ અને ઉર્જાને ના લેવલને નિયંત્રિત કરવા માટે આવશ્યક છે. હોર્મોન્સ આપના શરીરને પણ પ્રભાવિત કરે છે. ટૂંકમાં તે આપના શરીરની બધા જ સિસ્ટમની બુનિયાદ છે.
Published at : 17 May 2024 05:10 PM (IST)
આગળ જુઓ





















