શોધખોળ કરો
ગરમીમાં રમ પીવાથી શરીરમાં થાય છે નુકસાન ? જાણો આ દાવાનું શું છે સત્ય
ગરમીમાં રમ પીવાથી શરીરમાં થાય છે નુકસાન ? જાણો આ દાવાનું શું છે સત્ય
પ્રતિકાત્મક તસવીર
1/7

દારુ પીવા અને પીરસવા અંગે ઘણી ગેરસમજો છે. 'આવું કરવું જોઈએ', 'આવું ન કરવું જોઈએ' જેવી સૂચનાઓ સામેની વ્યક્તિને પૂછ્યા વગર આપવામાં આવે છે પરંતુ મોટા ભાગના લોકો વાસ્તવિક સત્ય જાણતા નથી. આવી જ ગેરસમજ ભારતીય ઓલ્કોહોલ પ્રેમીઓમાં વર્ષોથી પ્રચલિત છે.
2/7

રમના ચાહકો ઘણીવાર સલાહ આપતા જોવા મળે છે કે ઉનાળામાં રમ ન પીવી જોઈએ. એવું માનનારા લોકોના મતે રમ ફક્ત શિયાળાની ઋતુમાં જ પીવી જોઈએ કારણ કે તે શરીરને ગરમ કરે છે. તો શું ઉનાળામાં તેને પીવું નુકસાનકારક છે ?
Published at : 11 Apr 2024 04:40 PM (IST)
આગળ જુઓ




















