શોધખોળ કરો

શિયાળામાં પાણી ઓછુ પીતા હોય તો સાવાધાન, જાણો કેટલુ પાણી પીવુ જોઈએ ?

તસવીર સોશિયલ મીડિયા

1/6
તો ચાલો જાણીએ નિષ્ણાતોના મતે શિયાળામાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ. નહીંતર આ સમસ્યા થઈ શકે ?

2/6
શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે આપણે ઘણીવાર ઓછું પાણી પીવાનું શરૂ કરીએ છીએ. પરંતુ શરીર અને ત્વચા માટે પાણી ખૂબ જ જરૂરી છે.ઓછુ પાણી પીવાથી પણ આપણી ત્વચા ખૂબ જ શુષ્ક, ખરબચડી અને શુષ્ક બની જાય છે. આવી શુષ્ક ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. સ્કિન ફાટવા લાગે છે.

3/6
નિષ્ણાતોના મતે, દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી શરીરમાં ભેજ જળવાઈ રહે છે, જેના કારણે ત્વચાને હાઈડ્રેટ રાખી શકાય છે.

4/6
ત્વચા અને હોઠ શુષ્ક, ખરબચડા અને ફાટવા લાગે છે.  - શિયાળામાં આપણે પાણી ઓછું પીતા હોઈએ છીએ.શરીરમાં પાણીની ઉણપને કારણે હોઠ સૂકા અને ફાટવા લાગે છે જેના કારણે તે સરળતાથી ફાટી જાય છે.પાણીની અછતને કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. જે કરચલીઓ, તિરાડો અને ફોલ્લાઓ થઈ શકે છે.

5/6
વજન વધી શકે છે - પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, તેના વિના વજન વધે છે.

6/6
રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે - શરીરની રોગ સામે પ્રતિકાર ઓછી થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં  નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી,  છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

Embed widget