શોધખોળ કરો
સર્વાઇકલ પેઈન દરમિયાન શરીરમાં આ લક્ષણો દેખાય, સમયસર કરાવો સારવાર
સર્વાઇકલ પેઈન દરમિયાન શરીરમાં આ લક્ષણો દેખાય, સમયસર કરાવો સારવાર
પ્રતિકાત્મક તસવીર
1/6

ઓફિસમાં ખુરશીઓ પર બેસીને કામ કરતા યુવાનોમાં સર્વાઈકલ પેઈન મોટા પ્રમાણમાં જોવા મળે છે. શરીરના કોઈપણ ભાગમાં દુખાવો આખા શરીરને અસંતુલિત કરી શકે છે, આવી સ્થિતિમાં સર્વાઈકલ પેઈનએ યુવાનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ગરદનના દુખાવાને તબીબી ભાષામાં 'સર્વાઈકલ પેઈન' કહેવામાં આવે છે.
2/6

તેના ઘણા લક્ષણો શરીરમાં જોવા મળે છે, જેમાં સૌથી વધુ છે ગરદનનો દુખાવો, આ સ્થિતિમાં ક્યારેક તીવ્ર અને ક્યારેક ઓછું થાય છે.સર્વાઈકલ પેઈનમાં ગરદનની સ્થિતિ એવી થઈ જાય છે કે તેને એક બાજુથી બીજી તરફ જોવામાં તકલીફ પડે છે .
Published at : 01 May 2025 05:00 PM (IST)
આગળ જુઓ





















