તમારા દાંત વચ્ચે જગ્યા થવાથી તમારી સુંદરતા પર અસર પડે છે. જો તમે દાંત વચ્ચેના અંતરને ઠીક કરવા માંગો છો, તો તેના માટે તમે નીચેના ઉપાયોનો આશરો લઈ શકો છો. (Photo - Freepik)
એપ્લીકેટર્સનો ઉપયોગ દાંત વચ્ચે રહેલી જગ્યામાં થાય છે, જે તમને દાંતની જગ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આ દાંતને યોગ્ય રીતે રાખવામાં મદદ કરે છે.(Photo - Freepik)
4/7
પેઢામાં થતા રોગ ઘણીવાર દાંત વચ્ચે જગ્યા થવાનું કારણ બને છે. આવી સ્થિતિમાં પેઢાની સમસ્યાનો ઈલાજ કરીને દાંતના ગેપને ઘટાડી શકાય છે.(Photo - Freepik)
5/7
દાંત વચ્ચેના ગેપને સુધારવા માટે સર્જરીનો ઉપયોગ કરી શકાય છે.(Photo - Freepik)
6/7
દાંત વચ્ચેના અંતરને ઘટાડવા માટે ડેન્ટલ બોન્ડિંગનો ઉપયોગ કરી શકાય છે.(Photo - Freepik)
7/7
દાંત વચ્ચેની જગ્યા ઘટાડવા માટે ડેન્ટલ એલાઈનરનો ઉપયોગ કરો. તેનાથી આ ગેપને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.(Photo - Freepik)