શોધખોળ કરો
કાચી ડુંગળી ખાવાના અનેક છે ફાયદાઓ, જાણો એક દિવસમાં કેટલી ડુંગળી ખાવી જોઇએ?
ડુંગળી માત્ર સારવાર જ નથી કરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ અને કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે.
![ડુંગળી માત્ર સારવાર જ નથી કરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ અને કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/c81adc88514f3d87314902b42a264c99170564818966674_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![ડુંગળી માત્ર સારવાર જ નથી કરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ અને કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/4efdd2f969559e8b1c92e99f32ded48e7062b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડુંગળી માત્ર સારવાર જ નથી કરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ અને કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે.
2/6
![સોડિયમ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન A, C, E, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ડુંગળીમાં જોવા મળે છે. આ બધા મળીને ડુંગળીને સુપરફૂડ બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/3fb5ed13afe8714a7e5d13ee506003dd27bcc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોડિયમ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન A, C, E, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ડુંગળીમાં જોવા મળે છે. આ બધા મળીને ડુંગળીને સુપરફૂડ બનાવે છે.
3/6
![કાચી ડુંગળીના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીરને અનેક રોગો અને ઈન્ફેક્શનથી બચાવે છે. કાચી ડુંગળી ખાવાથી આંખોની રોશની સુધરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/f99687dd719c4e8bc6a39e946c3d9ef75ad9c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાચી ડુંગળીના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીરને અનેક રોગો અને ઈન્ફેક્શનથી બચાવે છે. કાચી ડુંગળી ખાવાથી આંખોની રોશની સુધરે છે.
4/6
![કાચી ડુંગળી ખીલ અને ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેમાં સલ્ફર કમ્પાઉન્ડ જોવા મળે છે જે ખીલને સૂકવવામાં મદદ કરે છે. તે ત્વચાને સ્વચ્છ અને નરમ રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/2de40e0d504f583cda7465979f958a98d9d6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાચી ડુંગળી ખીલ અને ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેમાં સલ્ફર કમ્પાઉન્ડ જોવા મળે છે જે ખીલને સૂકવવામાં મદદ કરે છે. તે ત્વચાને સ્વચ્છ અને નરમ રાખે છે.
5/6
![ફલેવોનોઈડ્સ અને થિયોસલ્ફીનેટ્સ નામના સંયોજનો ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ બંને હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ફ્લેવોનોઈડ્સ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને હૃદય માટે ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/135007e7085979a7d5b41ce54c0e54d740f4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફલેવોનોઈડ્સ અને થિયોસલ્ફીનેટ્સ નામના સંયોજનો ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ બંને હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ફ્લેવોનોઈડ્સ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને હૃદય માટે ફાયદાકારક છે.
6/6
![જો તમારો પાર્ટનર ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યાથી પરેશાન છે તો ડુંગળી ખાવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. બાયોમોલેક્યુલર જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, ડુંગળીમાં રહેલા સંયોજનો સેક્યુઅલ હેલ્થમાં સાર કરે છે. સુધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/fac4ef5554f69012fe38d2f1d4e245a62db54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમારો પાર્ટનર ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યાથી પરેશાન છે તો ડુંગળી ખાવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. બાયોમોલેક્યુલર જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, ડુંગળીમાં રહેલા સંયોજનો સેક્યુઅલ હેલ્થમાં સાર કરે છે. સુધારે છે.
Published at : 19 Jan 2024 12:41 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Onion Benefits :eating ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Liveવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)