શોધખોળ કરો

વેઇટ લોસ કરવા ઇચ્છતા લોકો માટે બ્રેકફાસ્ટ માટે આ 7 હેલ્ધી વિકલ્પ છે બેસ્ટ, નહિ વધારે વજન

વજન ઘટાડવા માટે વર્કઆઉટની સાથે ઓછી કેલરીવાળા ખોરાકને પણ ડાયટમાં સામેલ કરવો જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
વજન ઘટાડવા માટે વર્કઆઉટની સાથે ઓછી કેલરીવાળા ખોરાકને પણ ડાયટમાં સામેલ કરવો જરૂરી છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો નાસ્તો છોડી દે છે, પરંતુ શરીરને ફિટ રાખવા માટે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને વજન ઘટાડવા માટે કેટલાક હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન્સ જણાવીશું.

2/8
ઉપમા, દક્ષિણ ભારતની લોકપ્રિય નાસ્તાની વાનગી છે, વજન ઘટાડવા માંગતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે રવા અને શાકભાજીને મિક્સ કરીને ઉપમા બનાવી શકો છો. તમે તેને સવારે નાસ્તામાં ખાઈ શકો છો.

3/8
મહારાષ્ટ્રની વાનગીમાં સામેલ પૌવામાં ઓછી કેલરી હોય છે. તે ચોખામાંથી બનાવવામાં આવે છે, તે બટાકા, ડુંગળી અને મગફળી ઉમેરીને બનાવવામાં આવે

4/8
રવા, ચોખા અને દાળમાંથી બનેલી ઈડલી દક્ષિણ ભારતનો સૌથી પ્રિય નાસ્તો છે. એક ઈડલીમાં માત્ર 39 કેલરી હોય છે.

5/8
ઢોકળા અથવા ખમણ એ ગુજરાતની એક વાનગી છે જે ચણાની દાળ, રવો, દહીં અને હળદર ઉમેરીને બનાવવામાં આવે છે. તમે તેને તમારા વજન ઘટાડવાના આહારમાં સરળતાથી સામેલ કરી શકો છો.

6/8
કાકડી, પાલક અને મકાઈ સાથે આખા ઘઉંની બ્રેડની સેન્ડવીચ બનાવો; આ એક ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ વિકલ્પ છે.

7/8
મગની દાળના પુડલા આ વાનગી મગની દાળમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે તેમાં તમે મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.

8/8
દલિયા એક  હેલ્ધી બ્રેકફાસ્ટ છે. તેને બનાવવા માટે તૂટેલા દલિયામાં ગાજર કેપ્સિકમ,બીન્સ નાખીને હેલ્ધી ડિશ તૈયાર કરી શકો છો. આ એક ઉત્તમ નાસ્તો છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસોBhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો

Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 

Embed widget