શોધખોળ કરો
Nutmeg Benefits: આ લોકો માટે જાયફળનું સેવન ખૂબ જ ફાયદાકારક, જાણી લો
Nutmeg Benefits: આ લોકો માટે જાયફળનું સેવન ખૂબ જ ફાયદાકારક, જાણી લો

પ્રતિકાત્મક તસવીર
1/6

ખાવામાં મોટાભાગે જાયફળનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. પણ જેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો સ્વાદ અને શરીરને મળનારા ફાયદાઓ અનેક ગણા વધારી દે છે. તમને જણાવી દઈએ કે, જાયફળમાં સાયનિડિન્સ અને ફેનોલિક કમ્પાઉન્ડ જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે ફ્રી રેડિકલને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે.
2/6

એક ચપટી જાયફળ પાઉડર સ્વાસ્થ્યને માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા આપે છે. જાયફળમાં મેગ્નેશિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે.
3/6

જાયફળ ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સાથે મધુપ્રમેહ સાથે થતી અન્ય સમસ્યામાં પણ જાયફળ કારગર છે. ડાયાબિટિસમાં જાયફળનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
4/6

જાયફળના સેવનથી ઇન્સુલિનનું સ્તર વધારી શકાય છે. જે ડાયાબિટીસના દર્દી માટે હેલ્ધી છે. ડાયાબિટીસના દર્દીમાં મેદસ્વીતાની સમસ્યા સામાન્ય બાબત છે. વધતા વજનને કન્ટ્રોલ કરવામાં પણ જાયફળ કારગર છે.
5/6

શરીરમાં સુગર લેવલ વધવાથી મેલ હોર્મોન પ્રભાવિત થાય છે.જાયફળ આ પરેશાનીને દૂર કરવામાં પણ કારગર છે. ડાયાબિટિસમાં વાળ ખરવા અને ત્વચા સંબંધિ સમસ્યા પણ વધી જાય છે. આ બધી જ સમસ્યામાં જાયફળનો ઉપયોગ કારગર છે.
6/6

સરસોના તેલ સાથે જાયફળના પાવડરને મિકસ કરીને અપ્લાય કરી શકાય છે. ડાયાબિટિસમાં રાત્રે સૂતા પહેલા જાયફળવાળું દૂધ પીવાથી ફાયદો થાય છે.
Published at : 17 Jan 2025 01:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
