શોધખોળ કરો

Fatty Liver: લીવર ખરાબ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ સંકેત, થઈ જાઓ સાવધાન

પ્રતિકાત્મક તસવીર

1/7
Fatty Liver Signs:  ફેટી લિવરની સમસ્યા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આ રોગ પહેલા શરીર ઘણા પ્રકારના સંકેતો આપવા લાગે છે. જો આ સંકેતોને યોગ્ય સમયે સમજી લેવામાં આવે તો આ ખતરનાક રોગને સમયસર ખતમ કરી શકાય છે.

2/7
ફેટી લીવર તેને બે મુખ્ય પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. આલ્કોહોલિક ફેટી લીવર  અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર.

3/7
પેટમાં સોજો ફેટી લીવર રોગની નિશાની હોઈ શકે છે. જ્યારે લીવર બિનઆરોગ્યપ્રદ હોય છે, ત્યારે સોજો વધે છે, જે પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી જ્યારે પણ એવું લાગે છે કે પેટ સામાન્ય કરતાં વધુ ફૂલી ગયું છે. આવી સ્થિતિમાં સમય બગાડ્યા વિના તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.

4/7
જો પગ અથવા પગની ઘૂંટીમાં સોજો લાંબા સમય સુધી રહે છે, તો તે ફેટી લિવર રોગનું લક્ષણ હોઈ શકે છે. અસ્વસ્થ લીવર યોગ્ય રીતે કામ કરતું નથી. શરીરમાં પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના કારણે પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવે છે.

5/7
આંખમાં સોજો આવવો એ પણ ફેટી લીવર રોગની નિશાની છે. જ્યારે લીવર શરીરમાં એકઠા થયેલા ઝેરી પદાર્થોને સાફ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તે આંખોમાં સોજાનું કારણ બની શકે છે. જો આવું થાય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની મદદ લેવી જોઈએ.

6/7
ફેટી લિવર ડિસીઝ અને હાઈ બ્લડ પ્રેશરને લગતી લીવરની સમસ્યાને કારણે હાથમાં લિક્વિડ જમા થાય છે, જે બાદમાં સોજાનું સ્વરૂપ લે છે. આંગળીઓમાં સોજો આવવો એ પણ ફેટી લીવર રોગની નિશાની છે.

7/7
(તમામ તસવીરો  સોશિયલ મીડિયા)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget