શોધખોળ કરો

Watermelon Health Tips: ઉનાળામાં તરબૂચ ખાતા પહેલા આ 7 લોકો જરૂર વિચારવું

Watermelon Health Tips: તરબૂચમાં આશરે 92થી 95% પાણી હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચ હીટસ્ટ્રોકથી પણ બચાવવામાં મદદ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
નિષ્ણાતો, ચેતવણી આપે છે કે તરબૂચ દરેક વ્યક્તિ માટે સુરક્ષિત નથી. કેટલાક લોકોને તેનો સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. ઉનાળો જલ્દી જ આવી રહ્યો છે. અને આ સમયગાળામાં તરબૂચ માર્કેટમાં ખુબ જ લોકપ્રિય બની જાય છે.

2/7
ઉનાળામાં તરબૂચની માંગ હોય છે. તરબૂચમાં પાણી અને જરૂરી મિનરલ્સ હોય છે. જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આ ફળ દરેક માટે યોગ્ય નથી.

3/7
નિષ્ણાતો મુજબ, કિડનીની સમસ્યા ધરાવતા લોકોને તરબૂચ ન ખાવા જોઈએ. કારણ કે તેમાં પોટેશિયમ વધારે હોય છે. કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોય તો પોટેશિયમનું શોષણ ઠીક રીતે કામ નહીં કરતું.

4/7
તરબૂચમાં નેચરલ શુગર વધારે પ્રમાણમાં હોય છે. તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ વધારે હોય છે. એટલે કે તરબૂચ ખાવા પછી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ લઈને તેને ખાવું જોઈએ.

5/7
તરબૂચમાં ફ્રુક્ટોઝ નામની નેચરલ શુગર હોય છે. લીવરની સમસ્યા ધરાવતા લોકો માટે તે ફ્રુક્ટોઝ પચાવવામાં મુશ્કેલ થાય છે. જેનાથી ફેટી લીવર અને અન્ય લીવરની સમસ્યાઓ વધે છે. જો તમને પહેલેથી લીવર સમસ્યા હોય તો તરબૂચ ખાવું યોગ્ય નથી.

6/7
તરબૂચ વધુ ફાઈબર ધરાવતો ફળ છે. એસિડિટી, ગેસ અને બ્લોટિંગ ધરાવતા લોકોને તરબૂચ ન ખાવા જોઈએ. તેથી અપચન અથવા ડાયજેશન જેવી પ્રોબ્લેમ્સ થઈ શકે છે.  અસ્થમા અથવા એલર્જી ધરાવતા લોકો માટે તરબૂચ ખાવું હાનિકારક હોઈ શકે છે.

7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર,  વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું-  આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget