શોધખોળ કરો
Teeth Pain : દાંતના અસહ્ય દુખાવામાં ઇન્સ્ટન્ટ રાહત આપશે આ ઘરેલુ ઉપાય, અજમાવી જુઓ
શું આપ વાંરવાર થતાં દાંતના દુખાવાથી પરેશાન છો. તો આ દુખાવામાં એવા કેટલાક ઘરેલુ ઉપાય છે. જે કારગર છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

શું આપ વાંરવાર થતાં દાંતના દુખાવાથી પરેશાન છો. તો આ દુખાવામાં એવા કેટલાક ઘરેલુ ઉપાય છે. જે કારગર છે.
2/6

દાંતના દુખાવાના પહેલા તેના કારણો જાણવા જરૂરી છે. અંદર થતાં સડાના કારણે પણ દુખાવો થાય છે.
3/6

દાંતના દુખાવામાં ઇન્સ્ટન્ટ રાહતમાટે લવિંગની કળી દાંતમાં દબાવી રાખવાથી દૂખાવો દૂર થશે.
4/6

લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે.લસણનું સેવન કરવાથી કે પીસીને દાંતમાં દબાવી દેવાથી દુખાવો દૂર થશે.
5/6

નમકના પાણીના કોગળા પણ કારગર ઉપાય છે. તેનાથી દુખાવાથી ઇન્સ્ટન્ટ રાહત મળે છે. જામફળના પાનનું પાણી પીવાથી શરદી, કફ અને ઈન્ફેક્શન પણ મટે છે.
6/6

જામફળના પાન પણ દાંતના દુખાવોને દૂર કરે છે. જામફળના પાનમાં એન્ટી ઇમ્ફ્લામેટરી ગુણ હોય છે.
Published at : 15 Oct 2023 01:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
