શોધખોળ કરો
Way To Reduce Cholesterol: હાઇ કોલેસ્ટ્રોલ પર કુદરતી રીતે આ રીતે લગાવો લગામ
હાઇકોલેસ્ટ્રોલ ઘટાડવાની ટિપ્સ
1/7

હાઇ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં અવરોધ પેદા કરી શકે છે. પરંતુ તમે ડાયટમાં કેટલાક ફેરફારો કરીને તેને ઘટાડી શકો છો. હાઇ કોલેસ્ટ્રોલને ઘટાડવાના ઉપાય જાણીએ
2/7

કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે જે લોહીમાં હોય છે. જેના કારણે હ્રદય રોગની સમસ્યા પણ થઈ શકે છે. વધારે વજન, પૂરતી કસરત ન કરવી, ચરબીયુક્ત ખોરાક ખાવા, ખરાબ જીવનશૈલી અને ધૂમ્રપાન કે આલ્કોહોલ પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ થાય છે. આ કુદરતી રીતે કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડવું..
Published at : 15 Jun 2022 01:31 PM (IST)
આગળ જુઓ





















