શોધખોળ કરો
White Butter Benefits: ખૂબ જ ગુણકારી છે, સફેદ માખણ, સેવનના ફાયદા જાણી દંગ રહી જશો
ઘરનું ભોજન સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય છે. સફેદ માખણ તેમાંથી એક છે, જેનો ઉપયોગ ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં વધુ થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ઘરનું ભોજન સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય છે. સફેદ માખણ તેમાંથી એક છે, જેનો ઉપયોગ ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં વધુ થાય છે. આ માખણ સ્વાદમાં ઉત્તમ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેને ખાવાના ફાયદા
2/6

ભારતીય ભોજનમાં માખણનો વ્યાપક ઉપયોગ થાય છે. કાન્હાને તેનો ભોગ પણ ધરાવાય છે. ખાસ કરીને હરિયાણા પંજાબમાં માખનનો ઉપયોગ મક્કાની રોટી અને સરસોં કા સાગમાં સાથે થાય છે.
3/6

સફેદ માખણમાં રહેલા કેટલાક વિટામિન્સ અને ફેટી એસિડની સામગ્રી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે
4/6

સફેદ માખણમાં રહેલા કેટલાક વિટામિન્સ અને ફેટી એસિડની સામગ્રી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે, જે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવામાં ભૂમિકા ભજવે છે.
5/6

તે વિટામિન A, D અને E જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે, જે તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં ફાળો આપે છે.
6/6

સફેદ માખણમાં વિટામિન E અને A જેવા આવશ્યક પોષક તત્વો હોય છે, જે ત્વચાને હેલ્ધી રાખે છે.
Published at : 15 Dec 2023 03:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
