શોધખોળ કરો
Fasting For Health: સપ્તાહમાં એક ઉપવાસ કરવો કેમ જરૂરી, જાણો શરીરમાં શું આવે છે ચેન્જિસ અને ફાયદા
વ્રત વિશે ઘણી ધાર્મિક કથાઓ છે અને તેની પાછળ વિજ્ઞાનના ઘણા તથ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે એક દિવસનો ઉપવાસ કરો છો ત્યારે તમારા શરીરમાં શું ચેન્જિસ આવે છે
પ્રતીકાત્મક તસવીર ( freepik)
1/5

fasting For Health: ભારતમાં ઉપવાસની પરંપરા ધર્મ સાથે જોડાયેલી બહુ જુની પ્રથા ઘણી વધારે છે. પરંતુ, શું તમે જાણો છો કે ઉપવાસ કરવાથી તમારા શરીર પર શું અસર થાય છે અને જે દિવસે તમે ઉપવાસ કરો છો તે દિવસે તમારા શરીરમાં શું થાય છે.
2/5

વ્રત વિશે ઘણી ધાર્મિક કથાઓ છે અને તેની પાછળ વિજ્ઞાનના ઘણા તથ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે એક દિવસનો ઉપવાસ કરો છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે અને એક દિવસમાં શરીરમાં શું બદલાવ આવે છે. તો ચાલો આજે જાણીએ કે જે દિવસે તમે ભોજન ન કરો તે દિવસે તમારા શરીરમાં શું થાય છે અને જે પણ થાય છે તે શરીર માટે સારું છે કે નહીં.
Published at : 29 May 2024 07:25 AM (IST)
આગળ જુઓ




















