શોધખોળ કરો
એક નહી 10 રીતે બાંધી શકાય છે સ્ટાઇલિશ હિજાબ, આ રીતે કરો Tie, જુઓ તસવીરો
બ્રાઇડલ હિજાબ
1/10

કર્ણાટકમાં શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાનો મુદ્દો હવે જોર પકડ્યો છે. વાસ્તવમાં, કર્ણાટકની ઘણી કોલેજોમાં હિજાબ પહેરીને આવતી છોકરીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં ન આવતા વિવાદ સર્જાંયો. આ વિવાદ ઉડુપીની એક કોલેજથી શરૂ થયો હતો, જ્યાં જાન્યુઆરીમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બાબતને લઈને રેશમ ફારૂક નામના વિદ્યાર્થીએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી ચાલી રહી છે. હિજાબ પર પ્રતિબંધ લગાવ્યા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો, હિજાબ શું છે, શા માટે પહેરવામાં આવે છે અને તે કેટલી રીતે પહેરવામાં આવે છે?
2/10

સરળ અને પરંપરાગત હિજાબ: ઇસ્લામમાં હિજાબને પડદા તરીકે અર્થઘટન કરવામાં આવે છે. સિમ્પલ હિજાબ કાળા કોટન ફેબ્રિકથી બનેલો હોય છે જે ક્રોશેટ બોર્ડર સાથે સાદો હોય છે. આ પ્રકારનો હિજાબ સામાન્ય રીતે સ્ત્રીઓ નિયમિતપણે પહેરે છે.
Published at : 13 Feb 2022 12:15 PM (IST)
આગળ જુઓ





















