લાંબી અને ઘાટી પાંપણો તમારા ચહેરા અને આંખોની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ આવા જ કેટલાક ઘરેલું ઉપાય છે, જેની મદદથી પાંપણોને લાંબી અને ઘાટી કરી શકો છો.આવો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે- (Photo - Freepik) (Photo - Freepik)
2/7
પાંપણને વધારવા માટે, તમારા પોપચા પર બદામનું તેલ લગાવો. બદામના તેલમાં વિટામિન E હોય છે. જે eyelashes ના વિકાસને ઉત્તેજિત કરે છે. (Photo - Freepik) (Photo - Freepik)
3/7
પાંપણો પર પેટ્રોલિયમ જેલી લગાવવાથી પાંપણ જાડી અને ઘાટી બને છે. આ સાથે પાંપણનો ગ્રોથ પણ સારો થઈ શકે છે. (Photo - Freepik) (Photo - Freepik)
4/7
ઓલિવ તેલમાં વિટામિન ઇ હોય છે, જે પાંપણના વિકાસને પ્રોત્સાહન આપવા માટે અસરકારક હોઈ શકે છે. તેની સાથે આંખોની પાંપણો પણ ઘાટી થઈ શકે છે. (Photo - Freepik) (Photo - Freepik)
5/7
આંખોની આસપાસ નાળિયેરનું તેલ લગાવવાથી પણ પાંપણ ઘાટી અને લાંબી થઈ શકે છે. તે તમારી આંખોની સુંદરતામાં પણ વધારો કરી શકે છે. (Photo - Freepik) (Photo - Freepik)
6/7
એલોવેરા જેલ વડે પાંપણોની માલિશ કરવાથી પાંપણોના વિકાસમાં મદદ મળે છે. તેમજ તે આંખોને શાંતિ આપે છે. તે આંખોની આસપાસના સોજાને પણ ઘટાડી શકે છે. (Photo - Freepik) (Photo - Freepik)
7/7
પાંપણ પર એરંડાનું તેલ લગાવવાથી પાંપણનો વિકાસ સારો થાય છે. (Photo - Freepik) (Photo - Freepik)