શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Home Tips: 7 કે 10 દિવસ સુધી નહીં છોલેલું લસણ મહિનાઓ સુધી સારું રહેશે,બસ આ કરવાનું રહશે
Kitchen Tips: લસણની છાલ ઉતારી રાખવામાં આવે તો તે બગડતું નથી, પરંતુ છાલ ઉતાર્યા બાદ તે સુકાઈ જવા લાગે છે. આજે અમે તમને એવી ટ્રિક્સ જણાવીશું જેના દ્વારા છાલેલું લસણ મહિનાઓ સુધી બગડશે નહીં.
શરીરને અનેક રોગોથી બચાવવા માટે લસણ ખૂબ જ ફાયદાકારક છે તેના શિવાય જો ભોજનનો સ્વાદ વધારવો હોય તો તેમાં લસણનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે.લસણનો ઉપયોગ કરતા પહેલા તેની છાલ ઉતારવી જોઈએ. આવી સ્થિતિમાં, મહિલાઓ બજારમાંથી છાલવાળા લસણની ખરીદી કરે છે, જે થોડા જ સમયમાં બગડવાનું શરૂ કરે છે કારણ કે તેનો ભેજ ખોવાઈ જાય છે. ચાલો તમને એવી ટિપ્સ વિષે જણાવીએ, જેની મદદથી તમે છાલવાળા લસણને મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો. આનાથી ન તો લસણમાંથી ભેજ દૂર થશે અને ન તો તે બગડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion