શોધખોળ કરો
Health Tips:ગેસની સમસ્યાથી પરેશાન છો? તો આ 7 ઘરેલુ ઉપાય અજમાવી જુઓ
If you are suffering from Gus acidity problem try this home remedy
પ્રતીકાત્મક તસવીર
1/7

Health Tips:ઘણી વખત એવું બને છે કે, રાત્રે ગેસની સમસ્યા થાય છે, તો તે સમયે ફક્ત કેટલાક ઘરેલું ઉપચાર ખૂબ જ ઉપયોગી બને છે..તો આજે જાણી લો કેવી રીતે ગેસથી તાત્કાલિક રાહત મેળવી શકાય.
2/7

અજમો: ગેસ, અપચો અને જેવી સમસ્યાઓને દૂર કરવા માટે તમે અજમાનું સેવન કરી શકો છો. અજમાને પીસીને પાવડર બનાવીને તેનું સેવન કરો. તમે અજમાને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો
Published at : 22 Mar 2023 10:04 AM (IST)
આગળ જુઓ




















