શોધખોળ કરો
કેટરીના કેફનો આ ડ્રેસ આપની સ્કૂટી કરતા પણ છે મોંઘો, ઉપરથી નીચે સુધી છે તરતી માછલીઓ, જુઓ તસવીરો
કેટરીના કેફ
1/6

કેટરીના કૈફ અન્ય એક્ટ્રેસની જેમ આઉટફિટનું સારુ કલેકશન રાખે છે. તેમના સાધારણ દેખાતા આઉટફિટ પણ એટલા મોંઘા હોય છે કે, તેટલી કીમત આપની સ્કૂટરની છે ટ્રાવેલ માટે ક્મફી કલોથ પસંદ કરનાર કેટે ટ્રાવેલિંગ માટે કમ્ફર્ટ ગ્રીન સેટ પસંદ કર્યો હતો.જેમાં તે સિમ્પલ પરંતુ બ્યુટીફુલ દેખાતી હતી.
2/6

ટ્રાવેલ માટે ક્મફી કલોથ પસંદ કરનાર કેટે ટ્રાવેલિંગ માટે કમ્ફર્ટ ગ્રીન સેટ પસંદ કર્યો હતો.જેમાં તે સિમ્પલ પરંતુ બ્યુટીફુલ દેખાતી હતી.
Published at : 02 Feb 2022 02:59 PM (IST)
આગળ જુઓ





















