હાલ કોરોનાનો નવો સ્ટ્રેન આવવાથી દક્ષિણ આફ્રિકામાં સ્થિતિ ખૂબ કથળી રહી છે. દેશમાં મૃતકોની સંખ્યા વધતા તાબૂતોની અછત થઇ ગઇ છે. ડેઇલ મેઇના રિપોર્ટ મુજબ પહેલાની તુલનામાં હાલ મૃત્યુઆંક 150 ટકા વધી ગયો છે. બધુવારે 422 લોકોએ જીવ ગુમાવ્યો તો 15 હજારથી વધુ સંક્રમિત થયા છે.
2/5
આ પ્રકારનો અભ્યાસ 40 લાખથી વધુ લોકો પર કોવિડ-19ના સિમ્પટમ્સ સ્ટડી એપ દ્રારા કરાયો છે. આ રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે હાર્ટ બીટ સંકેત આપી શકે છે કે તેમ સંક્રમિત છો કે નહી. એપના શોધકર્તાના દાવા મુજબ હાર્ટબીટની અસામાન્ય ગતિ સંક્રમણના સંકેત આપી શકે છે. આ સ્થિતિમાં પ્રતિ મિનિટે ધબકારા 100થી ઉપર જઇ શકે છેabstract background of hands holding heart model with symbol of heart pulse signal
3/5
કોરોનાકાળમાં સામાન્ય પણ શરદી ઉધરસના લક્ષણો દેખતા પણ માણસ ગભરાય જાય છે. ત્યારે આ મામલે એક નવું સંશોધન સામે આવ્યું છે. જેના દ્રારા આપ ઘરે બેઠા કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તેના સંકેત પારખી શકો છો. હાર્ટબીટ દ્રારા પોઝિટિવ હોવાના સંકેત મળી શકે છે.
4/5
corસંશોધકના મત મુજબ હાર્ટબીટની રિધમ સામાન્ય રીતે નોર્મલ હોય છે. જો આપનો હાર્ટરેટ 60થી 100 છે, તો સામાન્ય છે. જો હાર્ટ રેટ 100થી વધુ આવે તો ચિંતાજનક બાબત છે. આ સ્થિતિમાં કોઇ સમસ્યા હોઇ શકે છે. onavirus covid-19 infected blood sample in sample tube in hand of scientist with biohazard protection clothing in laboratory
5/5
હાર્ટ બીટથી કોરોના સંક્રમણના સંકેત જાણતા પહેલા પાંચ મિનિટ આરામ કરો. ત્યાર બાદ અંગૂઠાની બાજુવાળી અથવા વચ્ચેની બે આંગણીઓથી આપના પલ્સ રેટની તપાસ કરો. આ દરમિયાન વિંડ પાઇપને હળવેથી પ્રેસ કરો. હાર્ટ બીટને 30 સેકેન્ડ સુધી કાઉન્ટ કરો. ત્ચારબાદ તેને બમણા કરી દો. આ રીતે કરવાથી હાર્ટબીટની રેટ મળી જશે.