શોધખોળ કરો

Health Tips: આ ફૂડના સેવનનો યોગ્ય સમય જાણી લો, આ ટાઇમે ખાશો તો થશે અદભૂત ફાયદો

કયાં સમયે કયું ફૂડ લેશો ટિપ્સ જાણો

1/8
ગરમ દૂધ જો રાતના સમયે લવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે આપ સારી કસરત કરો.

2/8
પનીરનું સેવન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારના સમયે પનીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે.

3/8
દિવસના સમયે જ દહીંનું સેવન કરવું જોઇએ. દિવસમા દહીં ખાવાથી તે જલ્દી ડાયજેસ્ટ થાય છે.

4/8
કેળાનું સેવન કરવા માટે બપોરનો સમય યોગ્ય છે, આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને  સારો ફાયદો મળે છે .બપોરના સમયે દાળ અને બીન્ચ ખાવું વધુ યોગ્ય છે.  આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને  સારો ફાયદો મળે છે

5/8
સવારે ખાલી પેટ કીવીનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તે આપના શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઇ કરે છે.

6/8
સંતરાનું જ્યુસ સવારમાં ન પીવો કારણે કે તેના ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.

7/8
લંચમાં જ રાઇસ લેવા ફાયદાકારક છે. રાત્રે રાઇસ ગેસ સહિતની અન્ય સમસ્યા નોતરે છે. દિવસમાં લેવાથી સારી રીતે ડાયજેસ્ટ થઇ જાય છે.

8/8
બટાટા કાર્બોહાઇડ્રેઇટથી ભરપૂર હોય છે. તેના રાત્રિના સમયે ખાવાથી આપની ઊંઘ ખરાબ થઇ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

foods for long life:  લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget