શોધખોળ કરો
જિમમાં તમે ડંબલ ગમે ત્યાં મુકી દો છો? તો આટલા વર્ષની થઇ શકે છે જેલ
Gym Rules For Negligence: જિમમાંથી એવા સમાચારો આવતા રહે છે કે કોઈના માથા પર ડંબલ પડી ગયું છે. જેના કારણે કોઈને ઈજા થઈ હતી. જો તમારી ભૂલને કારણે આવું થાય છે તો તમારે જેલમાં જવું પડી શકે છે.
ફોટોઃ ABP live
1/6

Gym Rules For Negligence: જિમમાંથી એવા સમાચારો આવતા રહે છે કે કોઈના માથા પર ડંબલ પડી ગયું છે. જેના કારણે કોઈને ઈજા થઈ હતી. જો તમારી ભૂલને કારણે આવું થાય છે તો તમારે જેલમાં જવું પડી શકે છે. ઘણા લોકોને જિમમાં જવાનો શોખ હોય છે. ભારતમાં કરોડો લોકો દરરોજ જિમમાં જાય છે. પરંતુ ઘણા લોકો જિમના નિયમો વિશે જાણતા નથી.
2/6

ઘણા લોકો જિમમાં ડંબલનો ઉપયોગ કરે છે. તેમાંથી કેટલાક લોકો જે જગ્યાએથી ડંબલ લાવે છે એ જગ્યા પર પાછા મુકી દેતા નથી
3/6

ઘણા લોકો આવા પણ છે. જેઓ ડંબલનો ઉપયોગ કર્યા પછી તેને ગમે ત્યાં મુકી દે છે. પરંતુ આમ કરવું મોંઘુ સાબિત થઈ શકે છે.
4/6

જિમમાંથી એવા સમાચારો આવતા રહે છે કે કોઈના માથા પર ડંબલ પડી ગયું છે. જેના કારણે કોઈને ઈજા થઈ હતી
5/6

આવા અકસ્માતો કોઈની બેદરકારીના કારણે થાય છે. પછી તે વ્યક્તિને જેલમાં જવું પડી શકે છે.
6/6

આવા પ્રસંગે બેદરકારી દાખવનાર વ્યક્તિને આઈપીસીની કલમ 338 હેઠળ સજા થઈ શકે છે. જેના કારણે 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.તો તેની સાથે આ ગુના બદલ એક હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. આ નિયમ જિમમાં જતા લોકો અને જિમના સંચાલકોને લાગુ પડે છે.
Published at : 23 Aug 2024 08:42 AM (IST)
આગળ જુઓ
Advertisement





















