શોધખોળ કરો
બ્રશ કર્યા બાદ તમે પણ માઉથવોશનો ઉપયોગ કરતાં હો તો થઈ જાવ સાવધાન, જાણો કેમ?
જો તમે પણ બ્રશ કર્યા પછી રેગ્યુલર માઉથવોશનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જાવ, કારણ કે તાજેતરના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લિસ્ટરીન કૂલ મિન્ટ માઉથવોશથી કેન્સરનું જોખમ રહેલું છે.
માઉથવોશનો ઉપયોગ કરનારાઓએ સાવચેત રહેવું જોઈએ કારણ કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેનાથી કેન્સર થઈ શકે છે.
1/6

સંશોધનમાં જાણવા મળ્યું છે કે માઉથવોશ મોંમાં બેક્ટેરિયાને વધારે છે. આ બેક્ટેરિયા પેઢાના રોગ, ગળાનું કેન્સર, પેટનું કેન્સર તેમજ શરીરના અન્ય ભાગોમાં કેન્સરનું કારણ બની શકે છે.
2/6

પેઢાનો રોગ શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. માઉથવોશનો ઉપયોગ કરવાથી ગળા અને પેટના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. ઓરલ હેલ્થની સીધી અસર પેટ અને શરીર પર પડે છે.
Published at : 18 Jun 2024 05:02 PM (IST)
આગળ જુઓ





















