શોધખોળ કરો
Navratri Special: નવરાત્રિમાં ઉપવાસમાં જરૂર ખાવ આ પાંચ ફળ, તમારી સ્કિન બનશે મુલાયમ
નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ, જેથી તમારું શરીર અને ત્વચા બંને સ્વસ્થ રહે. એવા પાંચ ફળ છે જે તમે નવરાત્રિના ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/7

નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ, જેથી તમારું શરીર અને ત્વચા બંને સ્વસ્થ રહે. એવા પાંચ ફળ છે જે તમે નવરાત્રિના ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો. નવરાત્રિની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. લોકો માતાજીના 9 દિવસ ધામધૂમથી ઉજવે છે. આ સમય દરમિયાન ઘણા લોકો દેવીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે, આવી સ્થિતિમાં તેઓ ફળ, ખીર, ડેરી પ્રોડક્ટ્સ જેવી વસ્તુઓનું સેવન કરે છે.
2/7

જો તમે નવરાત્રિના 9 દિવસ સુંદર દેખાવા માંગતા હોવ તો તમે આ ફળોનું સેવન કરી શકો છો. આનાથી તમારો ઉપવાસ તૂટશે નહીં અને તમારી ત્વચા પણ ગ્લોઈંગ બનશે.
Published at : 09 Apr 2024 07:35 PM (IST)
આગળ જુઓ





















