શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

New Year Party: નવા વર્ષની પાર્ટી માટે થઇ રહ્યા છો રેડી તો પહેરો આ આઉટફિટ, આપશે સ્ટાઇલિશ લૂક

જો તમે નવા વર્ષની પાર્ટીમાં જઈ રહ્યા છો અને તમે શું પહેરવું તે અંગે મૂંઝવણમાં છો તો તમને અહીં ઘણા વિકલ્પો મળશે. જે તમારા લુકને વધુ ખાસ બનાવશે.

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
એક શાનદાર સિક્વિન ડ્રેસ તમને નવા વર્ષની પાર્ટી માટે સંપૂર્ણ ગ્લેમરસ લુક આપી શકે છે. તમે ટૂંકા અને ફીટ સિક્વિન ડ્રેસ પસંદ કરી શકો છો. એક શાઇનિંગ સિલ્વર અથવા ગોલ્ડન કલરના સિક્વિન બેસ્ટ રહેશે કારણ કે આ રંગો તમને પાર્ટી માટે ગ્લેમરસ લૂક આપશે.

3/6
ઠંડીથી બચવા માટે તમે સિક્વિન ડ્રેસ સાથે જેકેટ કેરી કરી શકો છો. આનાથી તમે ગ્લેમરસ અને સ્ટાઇલિશ દેખાશો અને ઠંડીથી પણ બચાવશે. આના જેવા બોડી હગિંગ ડ્રેસ સાથે તમે હાઈ હીલ્સ અને ચોકર, હૂપ અથવા ડાયમંડ જ્વેલરી જેવા કેટલાક સ્ટેટમેન્ટ પીસ પહેરી શકો છો. આ તમારા એકંદર દેખાવને વધુ આકર્ષક બનાવશે.

4/6
હાઇ નેક આફ્ટર લોન્ગ સ્કર્ટ અને ક્રોપ ટોપ એક ઉત્તમ કોમ્બિનેશન હોઈ શકે છે જે તમને ગ્લેમરસ અને બોલ્ડ લુક આપશે. લાંએક ફિગર હગિંગ લોન્ગ સ્કર્ટ તમારી બોડીન ફ્લેટર કરવાની સાથે સાથે તમારા એથલેટિક ફિગરને આકર્ષક બનાવશે. આ સાથે તમે ઓફ શોલ્ડર, સ્લીવલેસ ક્રોપ ટોપ પહેરી શકો છો જે તમારા ટોન્ડ શોલ્ડર્સ અને કોલરબોન્સ ફ્લોન્ટ કરશે.

5/6
નવા વર્ષની પાર્ટી માટે બોડીકોન ડ્રેસ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ હશે. જેમાં તમે ગ્લેમરસ લાગશો.  એક ટાઇટ ફિટિંગ બોડીકોન ડ્રેસ તમારા કર્વી બોડીને ફ્લોન્ટ કરશે.

6/6
તમે ઑફ-શોલ્ડર અથવા હાઈ નેક લેસ-અપ ગાઉન પસંદ કરી શકો છો. જેમાં તમારા ટોન શોલ્ડર અને કોલરબોન્સ ફ્લોન્ટ કરવાની સાથે સાથે તમારી સ્લિમ કમર અને ટોન્ડ લેગ્સ પણ ફ્લોન્ટ કરશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો

Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ

Embed widget