શોધખોળ કરો

Plants For Money: દિવાળી પર ગિફ્ટ આપો અથવા ઘરમાં લગાવો આ 5 છોડ, ક્યારેય નહીં થાય પૈસાની કમી

Plant Gift Option For Diwali: આ દિવાળી પર તમારા ઘરે આવનાર મહેમાનોને આ છોડ ભેટ આપો, મીઠાઈ કે ડ્રાયફ્રૂટ્સ નહીં. તેનાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને સમૃદ્ધિ જળવાઈ રહેશે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Diwali Gift Option: દિવાળી પર ગિફ્ટ આપવાનું ચલણ ઘણું વધી ગયું છે. લોકો મીઠાઈ, ડ્રાય ફ્રૂટ્સ અને ગિફ્ટ હેમ્પર્સ આપે છે. પરંતુ આ વખતે જો તમે કંઈક ખાસ ગિફ્ટ કરવા માંગો છો તો આ છોડ ગિફ્ટ કરો જે ધન અને સમૃદ્ધિ આપે છે.

2/6
દિવાળી પર કોઈને ભેટ આપવા માટે મની પ્લાન્ટ એક સારો અને સુંદર છોડ છે. ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.

3/6
તમે દિવાળી પર પીસ લિલી પણ ગિફ્ટ કરી શકો છો, જે હવાને શુદ્ધ કરે છે અને ઘરને સુંદર બનાવે છે. પીસ લીલીને ભાગ્ય અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.

4/6
ગિલોય એક એવો છોડ છે કે જે ઘરમાં વાવેલો ખૂબ જ સુંદર લાગે છે. ગિલોય માત્ર એક છોડ નથી, તે એક દવા છે. તમે દિવાળી પર ગિલોયને ગિફ્ટ કરી શકો છો.

5/6
ભગવાન ગણેશ અને લક્ષ્મીને ગમતો સેવંતી છોડ પણ ભેટમાં આપી શકાય છે. આ પીળા રંગનો ખૂબ જ સુંદર છોડ છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

6/6
તમે દિવાળીના શુભ અવસર પર વાંસનું ઝાડ પણ ભેટમાં આપી શકો છો. તેને લકી વાંસ કહેવામાં આવે છે. વાંસ ઘરમાં ધન, સમૃદ્ધિ, સૌભાગ્ય અને શાંતિ લાવે છે. તે એર પ્યુરિફાયરનું કામ કરે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો

Republic Day Parade Live: કિર્તી તોરણથી લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, કર્તવ્ય પથ પર  ગુજરાતના વિકાસની ગાથા

Train Accident: હાવડામાં બે ટ્રેન વચ્ચે ટ્કકર, ત્રણ કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના

Republic Day 2025: તાપીમાં કરાઇ 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની દબદબાભેર ઉજવણી
Republic Day 2025: તાપીમાં કરાઇ 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની દબદબાભેર ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi: 76માં હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કર્યું ધ્વજવંદન, સાંભળો ભાષણ આ વીડિયોમાંTapi: તાપીમાં રાજ્યપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત Watch VideoRepublic Day 2025: ગુજરાત વિવિધ સ્થળોએ ધામધૂમથી કરાઈ પ્રજાસત્તાક દિવસની ઉજવણીPadma Awards 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારે શું કરી જાહેરાત?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો
Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો
Republic Day Parade Live: કિર્તી તોરણથી લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, કર્તવ્ય પથ પર  ગુજરાતના વિકાસની ગાથા
Republic Day Parade Live: કિર્તી તોરણથી લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, કર્તવ્ય પથ પર ગુજરાતના વિકાસની ગાથા
Train Accident: હાવડામાં બે ટ્રેન વચ્ચે ટ્કકર, ત્રણ કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના
Train Accident: હાવડામાં બે ટ્રેન વચ્ચે ટ્કકર, ત્રણ કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના
Republic Day 2025: તાપીમાં કરાઇ 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની દબદબાભેર ઉજવણી
Republic Day 2025: તાપીમાં કરાઇ 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની દબદબાભેર ઉજવણી
Republic Day 2025: ગાંધીનગરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ધ્વજવંદન, સંબોધનમાં કહી આ મોટી વાતો...

Mahakumbh 2025:  કુંભ બાદ કયાં જતાં રહે છે નાગા સાધુ, જાણો શું છે રહસ્યમય ગાથા

Budget 2025 Expectations: માઇક્રૉ ફાઇનાન્સ કંપનીઓને મળી શકે છે ભેટ, બજેટ 2025માં સ્પેશ્યલ ફન્ડનું એલાન કરી શકે છે સરકાર

The Delhi Files Teaser: ચહેરા પર કરચલીઓ, સફેદ દાઢી... મિથુન ચક્રવર્તીનો વિચિત્ર અવતાર, જુઓ ટીજર

Embed widget