શોધખોળ કરો

Orange Benefits: રોજ એક માત્ર સંતરૂં ખાવાથી થાય છે આટલા ફાયદા, આજે જ કરો રૂટીનમાં સામેલ

કેન્સર એક ખતરનાક રોગ છે જે ક્યારેક ઘાતક પણ સાબિત થઈ શકે છે, તેથી આવા જોખમથી બચવા માટે નારંગીનું રોજ સેવન કરવું જોઈએ કારણ કે તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એસ્કોર્બીક એસિડ અને બીટા કેરોટીન હોય છે

સંતરાના સેવનના ફાયદા

1/6
સંતરાનો ખાટો-મીઠો સ્વાદ લગભગ દરેકને પસંદ હોય છે, આ એક એવું ફળ છે જે આખું વર્ષ બજારમાં મળે છે, પરંતુ આપણે ભાગ્યે જ તેને રોજ ખાઈ શકીએ છીએ. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, આ ફળ ખાવાની સાથે વિટામિન એ, વિટામિન બી, ફાઈબર, ફોસ્ફરસ, સોડિયમ, મિનરલ્સ, એમિનો એસિડ, કેલ્શિયમ અને આયોડિન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે. ચાલો જાણીએ કે જો આપણે દરરોજ એક નારંગી ખાઈએ તો સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

2/6
કેન્સર એક ખતરનાક રોગ છે જે ક્યારેક ઘાતક પણ સાબિત થઈ શકે છે, તેથી આવા જોખમથી બચવા માટે નારંગીનું રોજ સેવન કરવું જોઈએ કારણ કે તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એસ્કોર્બીક એસિડ અને બીટા કેરોટીન હોય છે જે ફ્રી રેડિકલ્સથી છુટકારો મેળવીને આપણને કેન્સરથી બચાવે છે.

3/6
જે લોકો રોજ એક નારંગી ખાય છે, તેમની રોગપ્રતિકારક શક્તિ વધવા લાગે છે, જે ઘણા પ્રકારના ચેપ અને સિઝનલ બીમારીનું જોખમ ટાળે  છે. ખાસ કરીને શરદી, ઉધરસની સમસ્યા ઓછી થાય છે.

4/6
ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનની ફરિયાદ કરે છે, જે પાછળથી હૃદયની બીમારીઓનું કારણ બની જાય છે, સંતરામાં આવા ઘણા ગુણો જોવા મળે છે જે બીપીને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

5/6
સંધિવાથી પીડિત લોકો માટે નારંગી રાહતનો સ્ત્રોત બની શકે છે. જો તમે આર્થરાઈટિસ, સાંધાના દુખાવા, સોજો અથવા જકડાઈ જવાની સમસ્યાથી  પરેશાન છો, તો નારંગી અવશ્ય ખાઓ કારણ કે તે યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરે છે.

6/6
આજકાલ વજન વધવાની ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે, આવી સ્થિતિમાં જો તમે રોજ એક નારંગી ખાશો તો શરીરમાં કેલરીની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થશે, જે  સ્થૂળતા ઘટાડવામાં ઘણું મદદ કરશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget