શોધખોળ કરો
Detox your Liver: ગરમીની સિઝનમાં આ ફૂડ્સનું સેવન નેચરલ રીતે લીવરને કરશે ડિટોક્સીફાઇ
હેલ્થ ટિપ્સ
1/7

લીવર આપણા શરીરના મહત્વના અંગોમાંથી એક છે. તે આપણા શરીરમાં ખોરાકને પચાવવાનું કાર્ય કરે છે. તે અન્ય ઘણા કાર્યોમાં પણ મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં લીવરને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે લીવરને સાફ રાખવા ઈચ્છો છો તો કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાઓ. આ હેલ્ધી ફૂડ્સનું સેવન કરીને લીવરને ડિટોક્સ કરી શકાય છે. આવો જાણીએ આ આહાર વિશે-
2/7

લીવરને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં લીલા શાકભાજી અને તાજા ફળોનો સમાવેશ કરો. ફળો અને શાકભાજીના સેવનથી લીવરમાં જમા થયેલી ગંદકી સાફ થઈ શકે છે. (ફોટો - Pixabay)
Published at : 02 May 2022 01:28 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















