શોધખોળ કરો

Health tips: અનિંદ્રાની સમસ્યામાં કારગર છે આ ટિપ્સ, ડિનર આ ફૂડને કરો સામેલ

સ્વાસ્થ્ય માટે ગુણવત્તાયુક્ત ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે આજે અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જે શિયાળામાં ખાવાથી શરીર ગરમ રહે છે અને ઊંઘને પ્રોત્સાહક મળે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
ઓછું તાપમાન તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે આંતરિક રીતે ગરમ રહેવું જરૂરી છે. અહીં અમે તમને એવા કેટલાક ખાદ્યપદાર્થો વિશે માહિતી આપી રહ્યા છીએ જે હૂંફ અને ઊંઘના પ્રોત્સાહક છે.

2/6
માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ગુણવત્તાયુક્ત ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે આજે અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જે શિયાળામાં ખાવાથી શરીર ગરમ રહે છે અને ઊંઘને પ્રોત્સાહક મળે છે.

3/6
તજમાં અનેક ઔષધીય ગુણો છે. શિયાળામાં શરીરને વાયરસ, ઈન્ફેક્શનથી બચાવવા ઉપરાંત તે શુગર અને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સ્થિતિઓને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. તજ એક એવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ આયુર્વેદમાં લાંબા સમયથી બિમારીઓના ઉપાય તરીકે કરવામાં આવે છે.

4/6
ઓટ્સ ઉચ્ચ ફાઇબર સામગ્રીને કારણે પાચનને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત, તેમાં તમારી ઊંઘ સુધારવા માટે મેલાટોનિન પણ હોય છે.

5/6
ગાજર એ કંદમૂળ શાકભાજી છે, તેથી તેને પચાવવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. જેના કારણે શરીરની અંદરથી  ગરમી રહે છે. આ સિવાય ગાજરમાં હાજર આલ્ફા-કેરોટીન અને પોટેશિયમ ઊંઘને પ્રોત્સાહક આપવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં શિયાળામાં રાત્રિભોજનમાં ગાજરનું સલાડ ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

6/6
આદુમાં એન્ટીઓક્સિન્ડટ  ગુણો ઉપરાંત ઘણા પ્રકારના એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ હોય છે. તે તમારી રક્તસંચારને તેજ બનાવે છે.  જેના કારણે લોહીનો પ્રવાહ વધે છે અને શરીરમાં ગરમી રહે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 

Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’

UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર

શુભમન ગિલે 47 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો, ગાવસ્કર-કોહલીને પાછળ છોડીને બન્યો નંબર વન

ABP Premium

વિડિઓઝ

Aaj No Muddo : આ આતંક ક્યારે અટકશે?
Amreli Congress Protest: પ્રતાપ દૂધાતે કેમ સાવરકુંડલા પાલિકાને આપી તાળાબંધીની ચિમકી? જુઓ અહેવાલ
Malegaon Blast Case: સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપી માલેગાવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર | Abp Asmita
Ahmedabad Hit And Run: સિંધુભવન રોડ પર ડમ્પરની અડફેટે એકનું મોત | Abp Asmita | 31-7-2025
Sharemarket News: ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર જોરદાર અસર, સેન્સેક્સમાં મોટો કડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
શુભમન ગિલે 47 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો, ગાવસ્કર-કોહલીને પાછળ છોડીને બન્યો નંબર વન
શુભમન ગિલે 47 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો, ગાવસ્કર-કોહલીને પાછળ છોડીને બન્યો નંબર વન
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો

Gujarat Rain: આગામી 24 કલાક વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી,  જાણો લેટેસ્ટ અપડેટ 

Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

આ છે દુનિયાની સૌથી મજબૂત તલવાર,ધાર એટલી તીક્ષ્ણ છે કે તે ગોળીના પણ કરી શકે છે બે કટકા

Embed widget