શોધખોળ કરો
Tracking Tips: ટ્રેકિંગનો છે પ્લાન તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો તમામ વાતો
Travel: દુનિયાભરના લોકોને ટ્રેકિંગનો ખૂબ જ શોખ હોય છે, પરંતુ ટ્રેકિંગ એટલું સરળ નથી. અહીં કેટલીક મહત્વપૂર્ણ ટ્રેકિંગ ટીપ્સ આપી છે જે દરેક શિખાઉએ ધ્યાનમાં રાખવી જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/6

તમારા મિત્રો સાથે ટ્રેકનું પ્લાનિંગ કરી રહ્યા છો પરંતુ આ પહેલી વાર છે અને તમને તેની તૈયારી કેવી રીતે કરવી તે ખબર નથી, તો ચાલો અમે તમને કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ જણાવીએ.
2/6

ટ્રેકિંગ અઘરું હોઈ શકે છે પરંતુ તે પ્રકૃતિ અને તમારા મિત્રો અથવા પરિવાર સાથે જોડાવાનો શ્રેષ્ઠ માર્ગ છે
Published at : 02 Feb 2023 03:01 PM (IST)
Tags :
Trekking Tipsઆગળ જુઓ





















