શોધખોળ કરો
અમેરિકન આ શખ્સે વૃદ્ધ ન થવાની આ ટેકનિક શોધી કાઢી, ઉંમરને રોકી દેતી આ પ્લાઝમાનું થઇ રહ્યું છે વેચાણ
આ પ્રક્રિયામાં, સૌપ્રથમ ટૈલ્મેજના શરીરમાંથી એક લિટર લોહી કાઢવામાં આવ્યું હતું, જે પ્લાઝ્મા, લાલ રક્તકણો, શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સમાં વહેંચાયેલું હતું.
| અમેરિકન આ શખ્સે વૃદ્ધ ન થવાની આ ટેકનિક શોધી કાઢી, ઉંમરને રોકી દેતી આ પ્લાઝમાનું થઇ રહ્યું છે વેચાણ
1/8

આ પ્રક્રિયામાં, સૌપ્રથમ ટૈલ્મેજના શરીરમાંથી એક લિટર લોહી કાઢવામાં આવ્યું હતું, જે પ્લાઝ્મા, લાલ રક્તકણો, શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સમાં વહેંચાયેલું હતું.
2/8

પોતાની ઉંમર ઘટાડવા માટે પ્લાઝ્મા થેરાપી કરાવનાર એક અમેરિકન કરોડપતિએ હવે તે પ્લાઝમા વેચવાની યોજના બનાવી છે.
Published at : 01 Feb 2025 08:01 AM (IST)
આગળ જુઓ