શોધખોળ કરો
Gujarati Jokes : તમને ખબર છે સ્વર્ગમાં પતિ-પત્નીને સાથે રહેવા નથી દેતા, પતિનો જવાબ સાંભળી હસી હસીનો લોટપોટ થઈ જશો
girl_new
1/6

Gujarati Jokes : તમને ખબર છે સ્વર્ગમાં પતિ-પત્નીને સાથે રહેવા નથી દેતા, પતિનો જવાબ સાંભળી હસી હસીનો લોટપોટ થઈ જશો. વાંચો આ રહ્યા ટોપ ફાઇવ જોક્સ.
2/6

પત્નીઃ બોલતાં બોલતાં આપણાં લગ્નને 30 વર્ષ પૂરા થઈ ગયા, ખબર પણ ન પડી, નઈ! પતિ- બોલતાં બોલતા તારે થયાં છે..., મારે તો સાંભળતા સાંભળતા થયા છે...!!
Published at : 28 Dec 2021 01:55 PM (IST)
આગળ જુઓ





















