શોધખોળ કરો

Morning Tips: રોજ સવારે કરી લીધું તમે આ કામ, તો મળશે જોરદાર સફળતા

સવાર પડતાં જ લોકો પોતાની દિનચર્યામાં લાગી જાય છે. શાસ્ત્રો મુજબ સવારના સ્નાનનું વિશેષ મહત્વ છે. નાહવાથી માત્ર શરીર સાફ નથી થતું પરંતુ બીજા ઘણા અનેક ફાયદા પણ છે.

પ્રતિકાત્મક ફોટો

1/7
સફળતા માટે માત્ર શરીરની સ્વચ્છતા જ નહીં પરંતુ મનની પણ સ્વચ્છતા જરૂરી છે. સ્કંદ પુરાણ મુજબ સવારે વહેલા સ્નાન કરવાથી શરીરની સાથે મન પણ શુદ્ધ બને છે.

2/7
સવારે વહેલા સ્નાન કરવાથી શરીર મજબૂત બને છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે.

3/7
સૂર્યોદય પહેલા દરરોજ સ્નાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. સવારે મગજ બમણી ઝડપથી સારા વિચારોને ગ્રહણ કરવામાં સક્ષમ હોય છે. સ્નાન કરવાથી મન શુદ્ધ થશે તો સકારાત્મક વિચારો આવશે.

4/7
બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડીને સ્નાન કરવાથી આળસમાંથી મુક્તિ મળે છે જે કાર્ય પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં ઉર્જા હશે તો આપણે આપણું કામ પૂરી મહેનતથી કરી શકીશું.

5/7
વહેલુ સ્નાન દિવસની ઝડપથી શરૂઆત કરશે.  કામ કરવા માટે વધુ સમય મળશે. આખા દિવસનું કામ ખૂબ જ ઝડપથી કરી શકશો.

6/7
શાસ્ત્રો અનુસાર સવારે 6 થી 8 વચ્ચેના સમયને માનવ સ્નાન કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સ્નાન કરવાથી ધન અને કાર્યમાં સફળતા મળે છે.

7/7
સવારે વહેલા સ્નાન કરવાથી વ્યક્તિની ઉર્જા વધે છે. એવું કહેવાય છે કે શરીર લાંબા સમય સુધી ચપળ અને યુવાન રહે છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

ABP Premium

વિડિઓઝ

Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

Embed widget