શોધખોળ કરો
Pregnancy healthy diet:પ્રેગ્નન્સીમાં આ સબ્જીને ડાયટમાં કરો સામેલ, નહિ રહે વિકનેસ
જો આપ ગર્ભાવસ્થા દરમિયાન નબળાઈ અનુભવો છો, તો આપને આ શાકભાજીને આહારમાં સામેલ કરવા જોઈએ. કારણ કે તે કબજિયાત, લોહીની ઉણપને દૂર કરશે
વૂમન હેલ્થ ટિપ્સ
1/7

Pregnancy diet tips: જો આપ ગર્ભાવસ્થા દરમિયાન નબળાઈ અનુભવો છો, તો આપને આ શાકભાજીને આહારમાં સામેલ કરવા જોઈએ. કારણ કે તે કબજિયાત, લોહીની ઉણપને દૂર કરશે. આ ઉપરાંત, તે બેબીના વિકાસમાં પણ મદદ કરશે.
2/7

ઘણા લોકોને આ મૂંઝવણ હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન સૂરણ ખાવું જોઈએ કે નહીં. તો આપને જણાવી દઈએ કે આ ખાવાથી માતા અને બાળક બંનેને ઘણા ફાયદા થાય છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે અને આ સિવાય ફોલિક એસિડ અને પોટેશિયમ પણ તેમાં જોવા મળે છે. જેના કારણે ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સમસ્યાઓથી બચી શકાય છે અને તે તંદુરસ્ત બાળકના વિકાસમાં પણ મદદ કરે છે. તેમાં હેલ્ધી સ્ટાર્ચ જોવા મળે છે, જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. ડાયેટરી ફાઈબરને કારણે કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે.
Published at : 17 Jan 2023 08:13 AM (IST)
આગળ જુઓ




















