શોધખોળ કરો

Winter Fashion Tips: વિન્ટરમાં સ્વેટરની આ ડિઝાઇન કરો પસંદ, આપશે સ્ટાઇલિશ લૂક

Winter Fashion Tips: શિયાળામાં ઠંડીથી બચવા માટે સ્વેટર જરૂરી બની જાય છે. જેમાં વિવિધ સ્ટાઈલ અને ડિઝાઈનનો સમાવેશ થાય છે. ખાસ કરીને વૂમનના સ્વેટરમાં અનેક ડિઝાઇન અવેલેબલ છે.

વિન્ટર ફેશન ટિપ્સ

1/7

2/7
અલગ-અલગ ડિઝાઇનમાં આવતા આ સ્વેટરનાં નામ પણ ખાસ છે. જો તમે પણ અત્યાર સુધી ફક્ત ટર્ટલ નેક સ્વેટર અથવા કાર્ડિગન વિશે જ સાંભળ્યું છે, તો જાણી લો કે સ્વેટરનાં ઘણા પ્રકાર છે અને તે અવનવી ડિઝાઇનના શું નામ છે.

3/7
કાર્ડિગન સ્વેટર વિશે તો આપ જાણતા હશો.આ સ્વેટરમાં ફ્રન્ટમાં બટન હોય છે અને ફુલસ્લિવ હોય છે. જેને સમ્પલ લૂક માટે પસંદ કરી શકાય છે. કાર્ડિગનમાં અનેક ડિઝાઇન જોવા મળે છે.

4/7
ટર્ટલ નેક સ્વેટરમાં ગરદન પુરી રીતે કવર થઇ જાય છે. જે નીચેની તરફ ફોલ્ડ હોય છે. આ સ્વેટરને પોલોનેક સ્વેટર અથવા રોલ નેક સ્વેટર પણ કહેવામાં આવે છે.

5/7
રાઉન્ડ નેકવાળા આ સ્વેટર જેને પુલ ઓવર સ્વેટર પણ કહેવામાં આવે છે. આ સ્વેટર જિન્લ પર સૌથી વધુ પસંદ આવે છે. તેમાં કોઈ બટન નથી અને તે જીન્સ વગેરે સાથે ખૂબ જ ક્લાસી લુક આપે છે.

6/7
ક્રૂ નેક સ્વેટરમાં ગોળ નેક લાઇન હોય છે.  અને કોલર નથી હોતા. આ સ્વેટર કેઝ્યુઅલ લૂક માટે પ્રીફર કરી શકાય. આપ આ સ્વેટર ફોર્મલ લૂક માટે પણ પસંદ કરી શકો છો.

7/7
આ પ્રકારના સ્વેટર પણ હાલ ઇન ટ્રેન્ડ છે, જેને કોલેજ ગોઇંગ ગર્લ્સ ખૂબ પસંદ કરે છે. જેને બોયફ્રેન્ડ સ્વેટર ડિઝાઇન કહે છે. જેની ડિઝાઇન ઢીલી ઢીલી હોય છે. મિત્રો સાથે આઉટિંગ માટે આ સ્વેટરની ડિઝાઇન એકદમ પરફેક્ટ લૂક આપશે તેમજ આપને ટ્રેન્ડી લૂક આપવામાં પણ મદદ કરશે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે

શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો

Embed widget