શોધખોળ કરો
Skin care tips:ચહેરા પરના ખીલ અને ડાઘ ધબ્બાને દૂર કરવા માટે કારગર છે આ 4 ઉપાય, આ રીતે કરો ઉપાય
સ્કિન કેર ટિપ્સ
1/5

Skin care tips:જો આપ સુંદર અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છતા હો તો દરેક ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. . સુંદર દેખાવા માટે માત્ર કોસ્મેટિક પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ નેચરલ ગ્લો માટે કેટલાક નેચરલ ઉપાય કરવા જરૂરી બની જાય છે. તો જાણી ખીલ અને તેનાથી થયેલા ડાઘ ધબ્બાને દૂર કરવા શું કરશો.
2/5

ક્લિન્ઝરનો ઉપયોય સાવધાનીથી કરો:કાળજીપૂર્વક ક્લીંઝર પસંદ કરો, ચહેરાની સુંદરતા વધારવા માટે, ક્લીંઝર કાળજીપૂર્વક પસંદ કરો. એવું ક્લીન્ઝર પસંદ કરો જે ત્વચાને ટાઈટ કરે. જો તમે તમારા ચહેરા પર મેકઅપ નથી કરતા, તો તમારા ચહેરાને દિવસમાં બે વાર ફેસવોશથી ધોઈ લો. તમારી ત્વચા અનુસાર ફેસવોશ પસંદ કરો. ચહેરા પર ખરાબ ફેસવોશ અને ક્લીંઝરનો ઉપયોગ કરવાથી ચહેરા પરનું નેચરલ મોશ્ચર દૂર થઇ જાય છે.
Published at : 09 Feb 2022 03:11 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















