શોધખોળ કરો
Skin Care: ગ્લોઇંલ સ્કિન ઇચ્છો છો તો આ છે બેસ્ટ ડાયટ પ્લાન, આ ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ
ગ્લોઈંગ સ્કિન માટે નોન-વેજીટેરિયન તેમજ વેજીટેરિયન ફૂડ ચાર્ટ પછી હવે એવા ખોરાક વિશે જાણવાનો સમય આવી ગયો છે કે જેને રોજિંદા આહારમાં સામેલ કરીને તેનો લાભ લઈ શકાય છે.
સ્કિન કેર ટિપ્સ
1/7

ગ્લોઈંગ સ્કિન માટે નોન-વેજીટેરિયન તેમજ વેજીટેરિયન ફૂડ ચાર્ટ પછી હવે એવા ખોરાક વિશે જાણવાનો સમય આવી ગયો છે કે જેને રોજિંદા આહારમાં સામેલ કરીને તેનો લાભ લઈ શકાય છે. યુવાન ત્વચા માટે ખાદ્યપદાર્થો વિશે જાણો.
2/7

પાણી -દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે તેમજ શરીર અને ત્વચામાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ચમકતી ત્વચા મેળવવામાં મદદ કરી શકે છે. પાણીની બોટલ હંમેશા તમારી સાથે રાખો.
Published at : 08 Feb 2023 07:54 AM (IST)
આગળ જુઓ




















