શોધખોળ કરો

Hair Highlights: હેર હાઈલાઈટ્સના 8 પ્રકાર છે, જાણો કઈ સ્ટાઈલ તમને સૂટ કરશે

આજકાલ હેર કલર કરવાની ફેશન છે. આપને તમે મોટા ભાગના ગ્લોબલ અથવા હાઈલાઈટ્સ કલરના નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ આજે અમે તમને 8 અલગ-અલગ પ્રકારના હેર કલર પેટર્ન વિશે જણાવી રહ્યા છીએ.

હેર લાઇટ્સ

1/8
Types Of Hair Highlights: આજકાલ હેર કલર કરવાની ફેશન છે. આપને   તમે મોટા ભાગના ગ્લોબલ અથવા હાઈલાઈટ્સ કલરના નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ આજે અમે તમને 8 અલગ-અલગ પ્રકારના હેર કલર પેટર્ન વિશે જણાવી રહ્યા છીએ.

2/8
ટ્રેડિશનલ  હાઇલાઇટ્સ - આને ફોઇલિંગ પણ કહે છે. જેમાં આપ કેટલાક વાળને છોડીને મૂળથી લઇને નીચે સુધી  કલર કરાવી શકો છો.જેનાથી આવો લૂક મળે છે.

3/8
બેબી લાઇટસ-	આ પ્રકારનો રંગ કરવો થોડો મુશ્કેલ છે. આ વાળને સન કિસ્ડ લુક  એટલે કે શીમરી શાઇની લૂક મળે છે.

4/8
બૈલેજ-આ કલર પેટર્નને બેલેજ કહેવાય છે. આ એક ફ્રેચ ટર્મ છે.  જેમાં ફ્લોઇંગ દ્વારા જ હાઇલાઇટ્સ થાય છે. જો કે તે વધુ ક્લિયર હોય છે. જેને કોઇપણ હેર ટાઇપ પર કરી શકાય છે.

5/8
ઓમ્બ્રો- આ એક ફ્રેંચ શબ્દ છે. જેનો મતલબ છે કે, એવા રંગ જે એક ટોનનના શેડમાં આવે છે. જેમાં વાળના મૂળથી માંડીને નીચે સુધી એક જ શેડ અલગ- અલગ રંગમાં કરી શકાય છે.

6/8
સોમ્બ્રો- જો આપને ઓમ્બ્રો લૂક પસંદ નથી  તો આપ સોમ્બ્રો કલર કરાવી શકો છો.  જે ખૂબ જ ફેમિનિન અને લાઇટ છે.

7/8
ચંકી હાઇલાઇટ્સ-આ ટાઇપમાં વાળનો લગભગ એક ઇંચનો ચંક લઇને કરી શકાય છે. આ ટાઇપમાં ખૂબ જ સ્માર્ટ અને અલગ લૂક મળે છે.

8/8
ડાયમેન્શન હાઇલાઇટ-આ ટાઇપના નામ પરથી જ આપ સમજી શકો છો કે આ હેર લાઇટસ કેવો લૂક આપશે, તેમાં લાઇટ અને ડાર્ક શેડની સાથે મિક્સ કરીને કરી શકાય છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget