Vav By poll Election 2024 : વાવમાં પહેલા જ રાઉન્ડમાં કોંગ્રેસ 251 મતથી આગળ
Vav By poll Election 2024 : વાવમાં પહેલા જ રાઉન્ડમાં કોંગ્રેસ 251 મતથી આગળ'
બેલેટ પેપરની મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને વાવ બેઠક ઉપર સ્વરૂપજી ઠાકોર આગળ છે. વાવ બેઠક ઉપર, માફ કરજો, બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. ઈવીએમની ગણતરી શરૂ થઈ ચૂકી છે અને વાવની બેઠક ઉપર સ્વરૂપજી ઠાકોર આગળ છે. જોકે, એ માત્રને માત્ર બેલેટ પેપરની ગણતરી હતી. 130 બેલેટની ગણતરી હતી અને ઈવીએમનું બીજા મોટા અપડેટ આવી રહ્યા છે. વાવ બેઠક ઉપર ઈવીએમના પહેલા રાઉન્ડની અંદર કોંગ્રેસ આગળ છે. વાવ બેઠક ઉપર બેલેટ પેપરની અંદર બીજેપી ચોક્કસ આગળ હતું, પરંતુ સૂર્યપ્રકાશ આવ્યો અને ગુલાબ ખીલતું નજરે પડી રહ્યું છે. પહેલા રાઉન્ડની અંદર, ઈવીએમના પહેલા રાઉન્ડની અંદર, સ્વરૂપજી ઠાકોરની સામે ગુલાબસિંહ આગળ નીકળી રહ્યા છે. પહેલા રાઉન્ડની અંદર, વાવની અંદર કોંગ્રેસ માટે સારા સમાચાર વાવ બેઠકથી મળી રહ્યા છે. ગુલાબસિંહ આગળ, પહેલા રાઉન્ડની અંદર, ટ્રેન્ડ એ પ્રકારે જ હશે કે ઝીકઝેક આવશે. જે રીતે આપણે અગાઉ વાત થઈ, એ રીતે કોંગ્રેસ જીતે છે, 100% છે. બપોરના 12 વાગતા ઘણું બધું પરિવર્તન થઈ જશે. ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરીને મત માંગે છે, પણ એની સામે કેટલું નુકસાન પ્રજાને ગયું છે એ ભારતીય જનતા પાર્ટી ક્યારે હિસાબ નથી કર્યો. માત્ર બણગા ફૂંકીને લીધેલા મત વધારે. વાવમાં ગુલાબસિંહ આગળ, 251 મતથી આગળ છે. પહેલા રાઉન્ડના અંતે, અત્યારે જે અપડેટ્સ મળ્યા છે એ પ્રકારે, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સાથીદાર, વાવ બેઠકથી 281 મતથી આગળ છે. 281 મતથી એટલે કે શરૂઆતી પાતળી સરસાઈ ચોક્કસથી છે, પણ કમળ ખીલ્યું નથી.
![MLA Karsan Solanki Died:ભાજપના MLA કરસન સોલંકી હાર્યા બ્લડ કેન્સર સામેનો જંગ| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/3be34cca09cca95aa0a3b7a2f41cc49c1738641748089722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![MLA Karsan Solanki Died: MLA કરસનદાસ ધારાસભ્ય બન્યા બાદ પણ ફરતા હતા STમાં, જુઓ સાદગીની ઝલક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/deb6470ef00b0bfa6669d91c0c58492e1738641299929722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Jayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે..BJPમાં કકળાટ પર રાદડિયાનું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/03/6e761f9f99ffb5babaf8249a0e8ac4f61738565541318722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Nitin Patel:‘ભાજપે બધાને સુખી કર્યા..દલાલી કરી બધા કરોડપતિ બની ગયા.’ભાજપનું નામ વટાવતા હોવાનો ધડાકો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/03/133f2889ce594b68d5c3221889708c861738564777086722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/31/16a457f56656fb6e0f54b16da8dedeea1738307027387722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)