શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Sunny Leaone : સની લિઓનીનો ફ્લોરલ પ્રિંટેડ ડ્રેસમાં શાનદાર લૂક, ફરવા માટે બેસ્ટ વિકલ્પ

Sunny Leaone Dress: બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સની લિયોની પોતાની સ્ટાઈલથી સૌકોઈને પ્રભાવિત કરે છે. હાલમાં જ તેણે વ્હાઈટ અને સ્કાય બ્લુ કોમ્બિનેશન ડ્રેસમાં તેની તસવીરો શેર કરી છે.

Sunny Leone

1/7
અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની સ્ટાઈલ ફેન્સ સાથે શેર કરતી રહે છે. લોકો તેના દરેક લુક પર ખૂબ લાઈક અને કોમેન્ટ કરે છે.

2/7
બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સની લિયોની પોતાની સ્ટાઈલથી બધાને પ્રભાવિત કરે છે. હાલમાં જ તેણે વ્હાઈટ અને સ્કાય બ્લુ કોમ્બિનેશન ડ્રેસમાં તેની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

3/7
આ તસવીરો જોઈ કોઈનું પણ મન મચલી શકે છે. આઉટફિટ તેના લુકને વધુ બોલ્ડ બનાવી રહ્યો છે. તેના લુકને પૂર્ણ કરવા માટે સનીએ કોન્ટ્રાસ્ટ ઈયરિંગ્સ અને ટ્રાન્સપરન્ટ હીલ્સ પહેરી છે.

4/7
સની લિયોને ડ્રેસની સાથે પોતાના વાળ ખુલ્લા છોડી દીધા છે. આ ફોટામાં અભિનેત્રી તેના પરફેક્ટ બોડીને જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે. ચાહકો પણ આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે.

5/7
જો તમે તમારા પાર્ટનર સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અથવા પાર્ટીમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ પ્રકારનો ડ્રેસ તમારા માટે પરફેક્ટ રહેશે. તમે અભિનેત્રીના આ લુકને કોપી કરી શકો છો.

6/7
વસંત પંચમીના અવસર પર સની લિયોને તમને શ્રેષ્ઠ વિકલ્પ આપ્યો છે કે તમે ફ્લોરલ ડ્રેસ સાથે કેવી રીતે ખૂબસૂરત દેખાઈ શકો છો.

7/7
અભિનેત્રી સની લિયોનીની આ હરકતો જોઈને ચાહકોને પણ વિશ્વાસ થઈ ગયો છે. તમે 26 જાન્યુઆરીએ એટલે કે બસંત પંચમીના અવસર પર પણ આ પ્રકારનો ડ્રેસ કેરી કરી શકો છો.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા

Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?

Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન

Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

Embed widget