શોધખોળ કરો
Women Health:પોલ્યુશનના કારણે મહિલાઓને થઇ શકે છે આ ખતરનાક બીમારી, સ્ટડીનું તારણ
વાયુ પ્રદૂષણને કારણે દર 9મી વ્યક્તિ કેન્સરનો ભોગ બની શકે છે. વિશ્વભરમાં મોટાભાગની મહિલાઓ સ્તન કેન્સર જેવી બીમારીથી પીડિત છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

વાયુ પ્રદૂષણને કારણે દર 9મી વ્યક્તિ કેન્સરનો ભોગ બની શકે છે. વિશ્વભરમાં મોટાભાગની મહિલાઓ સ્તન કેન્સર જેવી બીમારીથી પીડિત છે.
2/7

બીજી તરફ એવા પુરાવા પણ મળ્યા છે કે મહિલાઓમાં સ્તન કેન્સર ઝડપથી ફેલાવાનું એક કારણ હવાનું પ્રદૂષણ પણ હોઈ શકે છે. વાયુ પ્રદૂષણ માત્ર સ્તન કેન્સર જેવા રોગોનું જોખમ જ નહીં પરંતુ પાર્ટિક્યુલેટ મેટર PM 2.5 અને PM 10 પણ વધારે છે જે અકાળે હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મૃત્યુનું કારણ બની શકે છે. 'અમેરિકા અને ફ્રાંસ'માં હાથ ધરાયેલા બે આંતરરાષ્ટ્રીય સંશોધનો દર્શાવે છે કે, ઘરની અંદર અને બહાર કણોના સંપર્કમાં આવવાથી સ્તન કેન્સરનું જોખમ વધે છે.
Published at : 28 Oct 2023 02:46 PM (IST)
આગળ જુઓ




















