શોધખોળ કરો
Year Ender 2021:કોરોના કાળમાં આવ્યો ઓનલાઇન મેરેજનો ટ્રેન્ડ, કાર્ડ, ગિફ્ટ અને ગેસ્ટ બધું જ રહ્યું ડિજિટલ

ફાઇલ તસવીર
1/4

વર્ષ 2021માં કોરોના વાયરસના ખતરા વચ્ચે વિત્યું. આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં અનેક પ્રતિબંધો લગાવાયા હતા.આ સમયે લોકો એકબીજાને પ્રત્યક્ષ મળી શકતા નથી. લગ્ન સમારોહ, પાર્ટી સહિતના ફંકશન પર પ્રતિબંઘ હતો. આ સમયે ઓનલાઇન મેરેજનો ટ્રેન્ડ વધ્યો.
2/4

વચ્યુઅલ લગ્નમાં ન તો વધુ મહેમાનને આમંત્રિત કરાયા કે ન તો કાર્ડ અપાયા. માત્ર ડિજિટલ કાર્ડ દ્રારા જ તેમને આમંત્રણ અપાયું હતું. લગ્નમાં મહેમાન લાઇવ વીડિયોથી જોડાયા હતા અને વરવધુને આશીર્વાદ આપ્યાં હતા.
3/4

આ વર્ષે એવા પણ લગ્ન યોજાયા જેમાં વર-વધુ તો હતા પરંતુ લગ્ન કરનાર પંડિત ન હતા. આ પ્રકારના લગ્નમાં પંડિતે વીડિયો કોલ કરીને શ્વોક બોલ્યા અને લગ્નની વિધિ આ રીતે સંપન્ન કરાવી હતી. તો મોલવીએ વીડિયો કોલ કરીને નિકાહ કરાવ્યાં.
4/4

કોરોનાના કાળમાં લોકો લોકો લગ્નમાં પ્રત્યક્ષ રીતે ન હતા જોડાઇ શકયા આ સ્થિતિમાં . લગ્નમાં મહેમાન લાઇવ વીડિયોથી જોડાયા હતા અને વરવધુને આશીર્વાદ આપ્યાં હતા. તો ગિફટ પણ ઓનલાઇન એપના માધ્યમથી પહોંચાડવામાં આવી હતી. તો કોઇએ ગુગલ પે જેવી એપ દ્રારા ચાંદલો મોકલ્યો.
Published at : 21 Dec 2021 11:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
