શોધખોળ કરો

Coca Cola: આ કંપની એક ચોક્કસ સમુદાયો માટે અલગથી કોલડ્રિંક બનાવે છે, જાણો તેનું કારણ

Coca Cola: આ ધર્મ માટે પીળા રંગનો કોક ખાસ છે, પરંતુ તેની પાછળની ધાર્મિક વાર્તા દર વર્ષે એક સમુદાયનો સ્વાદ બદલી નાખે છે

પ્રતિકાત્મક તસવીર

1/5
કોકા-કોલા વિશ્વભરમાં તેના સ્વાદ માટે પ્રસિદ્ધ છે પરંતુ કેટલીકવાર કંપની વિશેષ સમુદાયોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેના ઉત્પાદનમાં થોડા ફેરફારો કરે છે. યહૂદી સમુદાય માટે બનાવવામાં આવતી કોકા-કોલા તેવું જ એક ઉદાહરણ છે. યહૂદી લોકો માટે કંપની બોટલ ઉપર લાલ ઢાકણું બદલે પીળા રંગનું ઢાકણું વાપરે છે અને તે કોકનો સ્વાદ થોડો અલગ હોય છે.

2/5
પાસોવર (યહૂદીઓનો એક તહેવાર) દરમિયાન યહૂદી સમુદાય મકાઈ, ઘઉં, જવ, રાઈ અને કઠોળ જેવા ચોક્કસ અનાજનું સેવન કરવાનું ટાળે છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સમયગાળા દરમિયાન આ અનાજ ખાવા માટે પ્રતિબંધિત છે.

3/5
કોકા-કોલા હાઈ-ફ્રુક્ટોઝ કોર્ન સીરપનો ઉપયોગ કરે છે તે સમયે કોશર (યહૂદી આહાર) નિયમો અનુસાર તે સ્વીકાર્ય નથી. અહીંથી
કોકા-કોલા હાઈ-ફ્રુક્ટોઝ કોર્ન સીરપનો ઉપયોગ કરે છે તે સમયે કોશર (યહૂદી આહાર) નિયમો અનુસાર તે સ્વીકાર્ય નથી. અહીંથી "પાસોવર કોક" તરીકે ઓળખાતા ખાસ કોલડ્રિંકની વાર્તા શરૂ થાય છે.
4/5
ઘણા લોકો તેને નિયમિત કોક કરતાં વધુ ક્લાસિક સ્વાદ ધરાવતું પણ વર્ણવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને કેટલાક યુરોપિયન દેશોમાં, આ પીળા રંગનો કોક પાસોવર દરમિયાન બજારમાં આવે છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શું ઘરનું ખાવાનું ખાવાથી પણ ડેમેજ થઈ શકે છે લિવર, જાણો શા માટે થાય છે આવું?

શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ, જાણો શું છે સાચી રીત?

રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો 

ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર

Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ

Tarot Rashifal 22 October 2026:  ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી

Embed widget