શોધખોળ કરો
Weather update:કાળઝાળ ગરમી વચ્ચે દેશના આ રાજ્યોમાં વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો વેધર અપડેટ્સ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે (11 મે, 2024) ના રોજ કયાં વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે જાણીએ વેધર અપડેટ
ફાઇલ તસવીર
1/8

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે (11 મે, 2024) દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 39 થી 29 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.
2/8

IMDએ કહ્યું કે, શનિવારે હરિયાણા, રાજસ્થાન અને યુપીમાં વંટોળ આવી શકે છે. 12 અને 13 મેના રોજ હરિયાણા અને યુપીના કેટલાક સ્થળોએ ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે.
Published at : 11 May 2024 10:07 AM (IST)
આગળ જુઓ




















