શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Metro : PM મોદીએ મેટ્રો ટ્રેનમાં કરી સફર, તસવીરોમા જુઓ અંદરનો નજારો
Ahmedabad Metro : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે.
PM મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી
1/8
![Ahmedabad Metro : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Ahmedabad Metro : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે.
2/8
![પીએમ મોદીએ આજે મેટ્રોમાં મુસાફરી કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પીએમ મોદીએ આજે મેટ્રોમાં મુસાફરી કરી હતી.
3/8
![પીએમ મોદીએ આ દરમિયાન લોકો સાથે વાત કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પીએમ મોદીએ આ દરમિયાન લોકો સાથે વાત કરી હતી.
4/8
![વસ્ત્રાલથી થલતેજ પહોંચવા માટે 40 મિનિટ લાગશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વસ્ત્રાલથી થલતેજ પહોંચવા માટે 40 મિનિટ લાગશે.
5/8
![લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
6/8
![ટૂ-વ્હીલરની સરખામણીએ મેટ્રોમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટની બચત થશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટૂ-વ્હીલરની સરખામણીએ મેટ્રોમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટની બચત થશે.
7/8
![મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે.
8/8
![આ ઉપરાંત ખિસ્સાને પણ 35થી 45 રૂપિયા સુધીની બચત થશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ઉપરાંત ખિસ્સાને પણ 35થી 45 રૂપિયા સુધીની બચત થશે.
Published at : 30 Sep 2022 08:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)