શોધખોળ કરો
આણંદ: 3.70 કરોડની જૂની ચલણી નોટ સાથે 4ની ધરપકડ, સોદો ન થતા પરત ફર્યા હતા
1/3

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ મહુધા ખાતે બદલવા ગયા હતા. પરંતુ સોદો ન થતાં તેઓ પરત આવતા હતા.
2/3

પોલીસે તેમની પાસેના પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતાં તેમાંથી રદ કરેલી રૂપિયા 1 હજારના દરની 100 નોટ લેખે 265 બંડલ, જ્યારે 500ના દરની 100 નોટ લેખે 210 બંડલ મળી આવ્યા હતા. 8 નવેમ્બર 2016થી જૂની નોટ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે.
Published at : 04 Oct 2018 06:04 PM (IST)
View More





















