શોધખોળ કરો

Asia Cleanest Village Photos: આ છે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ, સ્વચ્છતા નહીં તો ખાવાનું નહી

Asia Cleanest Village: આજે અમે તમને એશિયાના સૌથી સુંદર ગામ વિશે જણાવી રહ્યા છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે કેવી રીતે તે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ બન્યું.

Asia Cleanest Village

1/7
દેશમાં સમયની સાથે સાથે પર્યાવરણમાં પ્રદૂષણની સમસ્યા પણ વધી રહી છે. દુનિયાભરના દેશો આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ભારતના મેઘાલયમાં એક એવું ગામ પણ છે, જેની સુંદરતા દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

2/7
આ ગામ મેઘાલયની રાજધાની શિલોંગથી 90 કિમી દૂર ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલું છે. આ ગામનું નામ છે- માંવ્લ્ય્ન્નોંગ. લોકો તેને મિની સ્વિટ્ઝર્લેન્ડ પણ કહે છે. માંવ્લ્ય્ન્નોંગ એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો ધરાવે છે.

3/7
2003માં ડિસ્કવર ઈન્ડિયા મેગેઝિને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે માંવ્લ્ય્ન્નોંગની ઓળખ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં બધું પહેલાથી એટલું સારું નહોતું.

4/7
15 વર્ષ પહેલાની વાત કરીએ તો 1988માં માંવ્લ્ય્ન્નોંગ ગામમાં રોગચાળો ફેલાયો હતો. દરેક ઋતુમાં અહીં રોગ ફેલાતો હતો, મોટાભાગના બાળકો આ રોગથી પીડિત હતા. વસ્તુઓ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. અનેક શાળાના બાળકોએ બીમારીના કારણે જીવ પણ ગુમાવ્યો હતો.

5/7
છેવટે શાળાના એક શિક્ષકે આ બધાથી કંટાળીને રોગ સામે લડવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે ગામના લોકોને સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનું શરૂ કર્યું. અભિયાન ચલાવવા માટે એક કમિટી પણ બનાવવામાં આવી હતી.

6/7
અહીં નદીનું પાણી એટલું સાફ છે કે તમે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. નદીમાં કેટલાય ફૂટ નીચે પડેલા પથ્થરો પણ સ્પષ્ટ દેખાય છે. તેની ગણતરી વિશ્વની સૌથી સ્વચ્છ નદીઓમાં થાય છે.

7/7
આ નદીનું નામ ડૌકી છે. તેમાં ગંદકીનો એક કણ પણ દેખાતો નથી. નદીમાં હાજર બોટને જોતા એવું લાગે છે કે જાણે તે પાણી પર નહીં પરંતુ હવામાં તરતી હોય.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Israel: લેબનાનમાં ઘૂસી ઇઝરાયલની સેના, IDFએ શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન

Embed widget