શોધખોળ કરો
ભાવનગર-ધોલેરા હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત
ભાવનગર-ધોલેરા હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત
ભાવનગર-ધોલેરા હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત
1/6

ભાવનગર: ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાંઢીડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના બનાવમાં સ્થળ ઉપર ત્રણ લોકોના મોત થયા જ્યારે સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નિપજતા મોતનો આંકડો કુલ પાંચ પર પહોંચ્યો છે.
2/6

સ્કોર્પિયો અને કિયા સેલટોસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે સ્કોર્પિયો કાર એક્સપ્રેસ હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી.
Published at : 12 May 2025 04:41 PM (IST)
આગળ જુઓ





















